Coronavirus Information in Gujarati

કોરોનાવાયરસ (કોવવડ-૧૯) રોગથી રક્ષણ

શ્રી મહાવીર પ્રભુના ચરણોમાાં ભાવભયાા વાંદન. ઓશવાલ એસોવસએશન ઓફ ધ યુ.કે. તરફથી સૌને પ્રણામ. આપ અને આપના પરરવારના સભ્યો કુશળ હશો, તેમજ જગતના સવા જીવોની રક્ષા થાય એવી જ અરરહાંત પ્રભુને પ્રાથાના કરીએ છીએ.

આજે કોરોના વાયરસથી બચવા માટે એન.એચએસ અને યુ.કે સરકાર તરફથી ઘણી બધી સૂચના અપાય રહી છે. આ દરેક સૂચનાનુાં પાલન કરવા માટે આપ સવાને ખાસ ખાસ ભલામણ છે. દરેક સૂચનાનુાં પાલન કરવુાં જ ‘જજિંદગી બચાવવા માટે ઘેર રહેશો’. ઘરમાાં જ રહેવાનો આગ્રહ રાખશો જેનાથી આપણી તથા બીજાની પણ રક્ષા થાય.

લોકોને ફક્ત નીચેના ખૂબ મર્ાાદિત હેતુઓ માટે તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી છે:

• મૂળભૂત જરૂરરયાતો માટે ખરીદી – શક્ય તેટલી ઓછી વખત
• એક રદવસમાાં એક પ્રકારની કસરત – દાખલા તરીકે દોડવા, ચાલવા અથવા સાયકલ ચલાવવા માટે – એકલા અથવા તમારા ઘરના ફક્ત બીજા એક સભ્ય સાથે
• તબીબી/વૈદકીય જરૂરરયાત, સાંભાળ પૂરી પાડવા અથવા સાંવેદનશીલ વ્યક્ક્તને મદદ કરવા માટે
• કામ પર જવાઆવવા માટે, પરાંતુ ફક્ત જયાાં એકદમ જરૂરી હોય અને ઘરેથી કામ કરવુાં શક્ય ન હોય.

હું કેવી રીતે સ્વસ્થ રહી શકું?

• આશરે ૨૦ સેકાંડ સુધી ગરમ પાણી સાથે હાથ ધોવા અથવા સેવનટાઇઝર જેલનો ઉપયોગ કરવો.
• ખાાંસી/ઉધરસ અને છીંક ખાવા માટે રટશ્યૂનો ઉપયોગ કરવો અને પછી રટશ્યૂ ફેંકી દેવો
• જો તમારી પાસે રટશ્યૂ ન હોય તો બાાંયનો ઉપયોગ કરવો
• ન ધોયેલા હાથ વડે તમારી આંખો, નાક અને મોંઢાને અડવાનુાં ટાળવુાં
• રદવસમાાં થોડી થોડી વારે હુાંફાળાં પાણી પીવુાં અને માફક આવે તો ગોળવાળા પાણીમાાં અડધી ચપચી સૂાંઠ, હળદર અને લીંબુ નાખીને વાપરવુાં

વાર્રસના ફેલાવાને ધીમું કરવામાં હું કેવી રીતે મિિ કરી શકું?

• ઘરે રહવુાં – કોઈ બબનજરૂરી મુસાફરી કરવી નરહ અથવા સામાજજક સાંપકા માટે હળવુભળવુાં નરહ. આવશ્યક ખરીદી, તબીબી આવશ્યકતાઓ માટે અને રદવસમાાં એકવાર કસરત માટે ઘેરથી બહાર જઈ શકાય
• જરૂરી હોય તો જ તમારે કામ પર જવા માટે મુસાફરી કરવી
• બેથી વધુ લોકોના જાહેર મેળાવડા પર પ્રવતબાંધ છે – તમે જેની સાથે રહો છો તે લોકોને બાદ કરતા
• અન્ય લોકોના ઘરોની મુલાકાત લેવી નહીં અથવા તમારા ઘરની બહાર સામાજજક વહાવાર રાખવો નરહ
• જો તમે વનયમોનુાં પાલન નરહ કરો તો પોલીસ તમારા પર દાંડ લાદી શકે છે
• જો તમે અસ્વસ્થ હોવ, તો તમારી જાતને અને તમારા પરરવારને બીજા અન્ય લોકોથી અલગ રહેવુાં
• ટેબલફોન, ઇન્ટરનેટ અથવા સોવશયલ મીરડયા દ્વારા એક બીજા સાથે સાંપકામાાં રહેવુાં

વાયરસથી બચવા માટે વનયમોનુાં પાલન કરવા હાંમેશાાં પ્રયત્નશીલ રહેવુાં. એ જ વનયમોનુાં પાલન આપણા માટે, આપણા પરરવાર માટે અને એન.એચ.એસ માટે આપણી સાચી અને મોટી સેવા છે. તો ખાસ આ બધી સૂચનાઓનુાં પાલન કરશો એવી નમ્ર વવનાંવત છે.

દરરોજ સવારે, બપોરે અને સાાંજે, થોડી વમવનટો શાાંવતપૂવાક પ્રભુનુાં ધ્યાન કરવુાં, નવકાર માંત્રનો જાપ કરવો. પ્રભુની કૃપાથી મને ખૂબ સારુાં છે એવો ભાવ કરવો. તેમજ જે વ્યક્ક્તઓ આ વાયરસની પીડામાાં આવી ગયા છે તેમને શાતા રહે, કોઈને આ પીડા ન આવે તેવા ભાવ સાથે, તેમજ એન.એચ.એસના સવે ડોક્ટરો, નસો, સ્વયાંસેવકો અને જે જે વ્યક્ક્તઓ વન:સ્વાથા સેવા આપી રહ્યા છે એ બધાને બળ મળે, રહિંમત મળે અને સેવા કરવાની શક્ક્ત મળે એવી પ્રભુને આપણે બધાએ પ્રાથાના કરવાની છે.

પ્રભુ તમારી ખૂબ રક્ષા કરે અને તમને શાતા રહે એજ પરમાત્માના ચરણમાાં પ્રાથાના છે.

જય જજનેન્ર! જય મહાવીર!


કોરોનાવાયરસ વવશે OAUKનો સંદેશો

ઓશવાલ એસોવસએશન ઓફ ધ યુ.કે. તરફથી દરેક સભ્યોને પ્રણામ.
વવશ્વમાં વ્યાપેલ કોરોનાવાયરસના રોગને કારણે આપણે બધાજ મોટી ચ િંતામાં છીએ. આપણા બધા તરફથી શ્રી મહાવીર પ્રભુને ભાવપૂવવક પ્રાથવના કરીએ છીએ કે દુવનયામાં સવવત્ર શાંવત થાય અને સવવ જીવોને શાતા મળે, આવેલો કોપ જલદી શમી જાય અને શાંત થઈ જાય.

આપ ખાસ નોંધ લેશો કે OAUKની દરેક એરરઆની ઓરફસો, દેરાસરો અને ઘર દેરાસરો બંધ રહેશે. બધાજ સામાજજક કાયવક્રમો, લગ્નો અને મેળાવડા તેમજ દરેક એરરઆના કાયવક્રમો તથા ાલતી વવવવધ પ્રવૃવિઓ બંધ રાખવામાં આવેલ છે.

બંધ રહેવાના સમયગાળા દરવમયાન, દરેક સેન્ટરની ઓરફસમાંથી ટેચલફોન દ્વારા જવાબ આપવામાં આપી શકાશે નહીં. તેમ છતાં, તમે admin@oshwal.org પર ઇમેઇલ મોકલી શકો છો. (કૃપા કરી નોંધ લેશો કે ઇ-મેલના જવાબ આપવા માટે બનતી કોવશશ કરવામા આવશે, છતાં પ્રવતવમાન સંજોગોને લીધે અવનવાયવ વવલંબ થઈ શકે છે)

આપ દરેક ખૂબજ કાળજી રાખવા નમ્ર વવનંવત. શાસન દેવી સૌની રક્ષા કરે એ જ શુભ પ્રાથવના.

જય જજનેન્ર!


For further information on social distancing in Gujarati, please download the following Government information sheet.