Dhammam Sharanam Pavajjaami

Sunday 1st May 2022 at 11.00am

A very warm invitation to you all to join the OAUK Online Sunday Satsang Dhammam Sharanam Pavajjaami swadhyaay with Pujya Shri Jayeshbhai Shah.
Religion brings peace, eliminates inauspicious karmas and purifies the soul. All are requested to join the Satsang to learn and understand such great keynotes.

There will be a welcome address by the president of the new OAUK Committee, Shri Rumitbhai Shah and an introduction to the newly elected Executive Committee and members of the Board of Advisors.

ધમ્મં શરણં પવજ્જામિ

રવિવાર, ૧ મે ૨૦૨૨  સવારે ૧૧.૦૦ વાગ્યે

ઓશવાલ એસોસિએશન ઓફ ધ યુ.કે. તરફથી લાઇવ વેબકાસ્ટ દ્રારા આયોજિત (ઑનલાઇન) ધમ્મં શરણં પવજ્જામિ સત્સંગમાં પૂજ્ય શ્રી જયેશભાઈ શાહ તરફથી સ્વાધ્યાય કરાવવામાં આવશે. અશાંતિને દૂર કરનાર ધર્મ છે, કર્મને ખપાવનાર અને આત્માને ઉજ્જવલ કરનાર ધર્મ છે. આવા મહાન ભાવોને જાણવા અને સમજવા સત્સંગનો લાભ લેવા વિનંતિ છે.

OAUKની નવી સમિતિના પ્રમુખશ્રી રૂમિતભાઈ શાહ સૌને આવકારશે અને નવી ચૂંટાયેલી એક્ઝેક્યુટિવ સમિતિ તથા બોર્ડ ઑફ ઍડવાઈઝર્સના (સલાહકાર મંડળના) સભ્યોનો પરિચય કરાવશે.

You can watch the live stream on Oshwal YouTube channel