East Pathsala 2018 (in Gujarati)

પાઠશાળા

ઈસ્ટ એરિયા માં પાઠશાળા શરૂ કરવાનો વિચાર કર્યો  અને ખુબજ જલદી તે પૂર્ણ પણ થઈ ગયો  . જયેશભાઇ એ ક્લાસ કરાવ્યા અને ખુબજ સરસ રીતના સમજણ આપેલ.

પાઠશાળા માં જૈન ધર્મ બારા માં ખુબજ જાણવાનું મળ્યું અને જે દેરાસર માં ક્રિયા અને વિધિ કરીયે તે બારા માં સમજણ આપી. જયેશભાઇ એ  ખુબજ શાંતિથી અને સારી રીતના બોધ આપ્યો તો તેમનો ઈસ્ટ એરિયા ખુબજ આભારી છે. પાઠશાળા માં ૪૦ થી ૪૨  ની હાજરી મળતી હતી અને જેમ દિવસ નાના થતા  ગયા તેમ થોડી હાજરી ઘડતી ગઈ.

પાઠશાળા ના દિવસે  જયેશભાઈને ઓસવાળ સેન્ટરેથી તેડી આવવા અને પાછાં તેમને મુકવા જવાના તો તે ભાઈ બહેનોએ આ લાભ લીધો તેમનો સંસ્થા ખુબજ આભારી છે. તેમની અનુમોદના કરીયે છીએ.

જયેશભાઇ ને આમરા ખુબ ખુબ ગુરુ વંદના હો

પાઠશાળા આવતા વર્ષે  પાછી શરૂ કરવામાં આવશે અને આનો આપ અવશ્ય લાભ લેશો.

રિપોર્ટ દેનાર બાબુલાલ  દેવજી શાહ


To see more pictures, click here.

Back to East Area page.

Oshwal Association of the U.K.
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.