શ્રી સમ્મેતશિખરજી યાત્રા

સમ્મેતશિખરજીની યાત્રા એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની જાત્રા, જે આપણી સ્મૃશતમાાં વારાંવાર આવ્યા કરે અને મનમાાં સતત તેન ાં ચચિંતન ચાલે. પહાડોની દ શનયામાાં પોતાની અનોખી આભાથી તે િોભાયમાન છે. વીસ તીથંકરોની શનવાાણ ભૂશમ અને સેંકડો સાધકોની સાધના ભૂશમ એટલે સમ્મેતશિખર. સમ્મેતશિખરની ભૂશમ એટલે કમાનો ભૂકો બોલાવી દેનાર અને માનવીને ઉતકૃષ્ટ માર્ગે દોરનાર. તેની સ્પિાના માત્રથી જીવન ધન્ય બની જાય. આ પહાડનો કણેકણ અને તળેટી પણ અશત પાવનકારી છે.

ઋજ વાચલકા એટલે મહાવીરની કેવળજ્ઞાન કલ્યાણક ભૂશમ. પ્રભ ની ર્ગોહાદદક આરસની પ્રશતમા પાસેથી ખસવાન ાં મન જ ન થાય. ભોશમયાજીના દિાન વર્ગર પવાતારોહણ થાય નદહ અને કરીએ તો શવપશિ આવે. એની પાછળ િામળા પાર્શ્ાનાથન ાં અશત ભવ્ય માંદદર. પાછળ આદદનાથની સ્નેહ શનતરતી પ્રશતમા જોઈ િાંત્ર જયની જાત્રા થઈ. ટ ઇન વન. સમ્મેતશિખરમાાં િાંત્ર જય ઈક્ષ રસથી પારણ ાં કરાવી રહેલ શ્રેયાાંસક મારન ાં અશત ભવ્ય દૃશ્ય. આર્ગળ ૧૮૦ પાર્શ્ાનાથના નામ સાથે આખ ાં એક જ ભવ્ય પટ્ટ. ચાંપાપૂરીમાાં વાસ પૂજ્યના પાાંચ કલ્યાણક અને પાાંચેના એક જ દેરાસરમાાં સ ાંદર સમાવેિ. ચાંપાપૂરીમાાં અલૌદકક પાર્શ્ાનાથન ાં કાચન ાં અશત સ ાંદર માંદદર. તેની પાછળ ભક્તતામર માંદદર. બરાબર તેની પાછળ ભોશમયાજીન ાં રાજક માર સ્વરૂપ જોવા જેવ ાં છે. ભોશમયાજીને પેંડા અને નાચળયેરન ાં નૈવેદ્ય ચડાવાય.

રાજગ્રહી પાાંચ પહાડની યાત્રા. વીસમાાં મ શનસ વ્રત સ્વામીના ચાર કલ્યાણક અહીં થયા છે. ્યાર બાદ બીજા પહાડના ચઢાણ, રોપ વે ઉપર ર્ગૌતમ સ્વામીની અશત ભવ્ય મોટી પ્રશતમાવાળાં સ ાંદર મોટ ાં માંદદર. વીરાયતનન ાં સાંગ્રહસ્થાન અને નવા દેરાસરે ભક્ક્તત કરી. ક્ષશત્રયક ાંડની તળેટીના ૧૫૦૦ વર્ા જૂન ાં મહાવીરન ાં ચ્યવન

દેરાસર. ગ ચણયાજી, પાવાપ રી, જલમાંદદર કેમ શવસરાય.
ઘણાાં કહે તીથા પ્્ ાં, પણ મારા મત પ્રમાણે તીથા પતાવે નદહ પણ તેને માણે, દિાન કરી ભાર્ગે નદહ પણ પૂજા કરી દદલમાાં વસાવે.

રમીલાબેન કાાંશતલાલ િાહ

Download PDF of this article


 

સમેતશિખર શતર્થ નજરે શનહાળવાનો અવસર ક્યારે મળિે એમ ઘણા વખતર્ી મનમાાં ગુાંજતુ હતુાં. ધાર્ુું નહોતુાં કે તે સમય પણ આટલો ઝડપી આવી જિે. વીસ વીસ શતર્ુંકરોની, શનવાથણ ભૂશમની સ્પિથના અને યાત્રા, મારા જીવનની યાદગાર પળ બની ગઈ. ૩૧ ટુાંકના દિથન અને ચૈત્યવાંદન કરવાર્ી ખુબજ અદ્દ્ભુત અનુભવ ર્યો. અમારી જાત્રામાાં ઘણા બધા પહેલી વાર આવેલ અને જયેિભાઈ સાર્ે હોવાર્ી જાત્રામાાં ચાર ચાાંદ લગાડી દીધો. તેમના ધમથના જ્ઞાનર્ી અમોને ઘણોજ લાભ અને જાણકારી ર્ઈ. હુાં ઓિવાળ સમાજની ઘણી આભારી છાં કે આ જાત્રા કરવાની મને તક મળી.

સુિીલાબહેન અનીલભાઈ ના પ્રણામ

Download PDF of this article.


 

આત્માને તારે તે તતર્થોની યાત્રા ૨૦૧૯

અષ્ટ મંગળ મંગલ છે. સમેતતિખરની સંઘની યાત્રા તારીખ ૧૯ ફેબ્રુઆરીના પૂર્ણ ર્થઈ અને બધા પોતપોતાના સ્ર્થાને જવા રવાના ર્થયા. ત્યાર પછી અમે આઠ શ્રાવક, શ્રાતવકાઓએ ભેગા મળીને યાત્રાએ જવાનો આયોજન કર્ુું હતુ. એટલે આગળ બબહાર તર્થા ઉત્તરાખંડ તતર્થોમા

જવાનું કર્ુું. દાદાની કૃપાર્થી અમારી ઈચ્છા પરીપૂર્ણ ર્થઈ. વર્ષોની તમન્ના હતી કે ઉત્તરાખંડની જાત્રા કરવી છે અને સ્વપ્ના સાકાર ર્થયા.

 “હે દૂર દૂરર્થી અમે આવીયા …… તુજ દિણનને કાજ

હે દિણન તારા પામતા …… આનંદ આનંદ આજ”

અમારું પટનામા બે દદવસ રોકાર્ ર્થર્ું. આ સ્થૂબલભદ્રજીની પાવન કમણ ભૂમી છે. અહીં ભવ્ય તિખરબંધ જજનાલય છે. ત્યાં દિણન કયાણ. ૨૭૦૦ વર્ષણ પ્રાચીન જજનાલય છે. ત્યાંર્થી બોધગાયા એક દદવસ માટે ગયા. અહીં મહાબોતધ મંદદર છે. તવિાળ બુદ્દની જોવા જેવી મૂતતિ છે. ત્યાર પછી ત્રર્ દદવસ માટે વારાર્સી ગયા.

 “ચાલો, દિણન કરીએ, પ્રભુ સુપાર્શ્ણનાર્થ, પાર્શ્ણનાર્થ, શ્રેયાંસનાર્થ, ચંદ્રપ્રભસ્વામીના ચાર ચાર કલયાર્કો જયાં ર્થયા છે તેવી વારાર્સીની પાવન ભૂમી”

ત્યાં ભદૈની સૂપાર્શ્ણનાર્થ ભગવાનના જજનાલયમાં સવારે ૫.૩૦ વાગ્યે ગયા. અહીં પૂવણ દદિાએર્થી સૂયણનુ પ્રર્થમ દકરર્ પ્રભુનો ચરર્ સ્પિણ કરે છે ત્યારે આ તતર્થણનાયકની િોભા અવર્ણનીય બને છે. ત્યાં સવારે પૂજા કરી ત્યાર બાદ ભેલૂપૂર પાર્શ્ણનાર્થ ભગવાનના જજનાલયમાં પ્રક્ષાલ, દિણન કયાણ. પછી તસિંહપૂરી શ્રેયાંસનાર્થ, ચંદ્રપૂરી ચંદ્રપ્રભસ્વામી અને બીજા શ્રેયાંસનાર્થના જજનાલયમાં દિણન કયાણ. અહીં શ્રેયાંસનાર્થનું દેરાસર ખૂબજ અ?્ભૂત હતું અને તે જોઈને…

 “દાદા તારી મુખમૂદ્રાને, અતમય નજરે તનહાળી રહ્યો

તારા નયનોમાંર્થી ઝરતુ, દદવ્ય તેજ હું ઝીલી રહ્યો

ક્ષર્ભર આ સંસારની માયા, તારી ભક્તતમા ભૂલી ગયો

તુજ મુતતિમા મસ્ત બનીને, આજત્મક આનંદ માર્ી રહ્યો”

અહી બધી પ્રાચીન ૨૫૦૦।૨૭૦૦ વર્ષણની મુતતિઓ છે. અહીં અમારી પહેલી પંચતતતર્થ ર્થઈ. ત્યાર પછી રત્નપૂરી ગયા. અહીં ધમણનાર્થ ભગવાનના ૪ કલ્યાર્કો ર્થયા છે. ત્યાં દિણન કયાણ. પ્રાચીન દેરાસર ૨૭૦૦ વર્ષણ જુનુ છે. અહીં કોઈ જૈન નર્થી પર્ ખૂબજ પ્રભાવ છે. ત્યાં જજનાલયમાં વરસાદમાં કેસરના છાંટર્ા ર્થાય છે. દિણન કરતા ભગવાન ઉપર અમીઝરા ર્થાય છે જાર્ે પ્રક્ષાલ ર્થતું હોય તેવુ દ્રષ્ય દેખાય છે. બાજુમા બચિંતામર્ી પાર્શ્ણનાર્થ દેરીમા નાગની ફ્ર્ામાંર્થી ચોમાસામા અમીઝરા ર્થાય છે. મહારાજ સાહેબ આવે તો ઘંટ િરૂ ર્થઈ જાય છે. ખૂબજ પ્રભાવીત છે. પછી અયોધ્યા ગયા.

 “યે હે પાવન ભૂમી, યહા બાર બાર આના

પ્રભુ કે ચરર્ોમેં, આ કરકે ઝુક જાના…”

અહીં બે દદવસ રોકાર્ા. બધા પ્રાચીન ૨૫૦૦।૨૭૦૦ વર્ષણ જુના જજનાલય છે. અહીં પાંચ તતર્થુંકરોના ૧૯ કલ્યાર્કો ર્થયા છે. ઋર્ષભદેવ (૩) અજજતનાર્થ (૪) અનંતનાર્થ (૪) અબભનંદન સ્વામી (૪) સૂમતતનાર્થ (૪). અહીં અમે બીજી પંચતતર્થી કરી. અહીં સમોવસરર્ પર્ હતું. કોઈ જૈન પૂજા કરવા આવતુ નર્થી. બધાજ જજનાલય એકજ સંકુલમાં હતા. અહીં રામ જન્મભુમીના પર્ દિણન કયાણ. ત્યાર પછી અમે કાનપૂર ગયા. અહીં ખૂબજ સુંદર કાચનુ જજનાલય હતુ. ત્યાં દિણન કયાણ અને એક દદવસ રોકાર્ા અને લખનવ ગયાં. અહીં ઘર્ા બધા જજનાલયો હતા. એક સંકુલમાં િાંતતનાર્થ

ભગવાન, કુંથુનાર્થ, પાર્શ્ણનાર્થ, વાસૂપૂજય સ્વામી, સીમંધર સ્વામી હતા. અહીં ત્રીજી પંચતતર્થી ર્થઈ. બીજી સંકુલમાં સંભવનાર્થ, મહાવીર સ્વામી, આદદનાર્થ, સૂપાર્શ્ણનાર્થ અને મહાવીર સ્વામી બંને જગ્યાએ દિણન કયાણ. અહીં ચોર્થી પંચ તતતર્થ કરી.

ચાર પંચતતર્થી ર્થઈ ગઈ એટલે મનમાં એકજ અબભલાર્ષા હતી કે હવે પાંચમી પંચ તતર્થી કરવી છે અને મનની મનોકામના પૂરી ર્થઈ અને પાંચમી પંચતતર્થી કોલકતામા કરી. બે દદવસ લખનવમાં રોકાર્ કરી અમે પ્લેનમાં કોલકતા ગયા. અહીં દાદા વાડીમાં કાચનું ભવ્ય જજનાલય છે. અહીં પર્ એકજ સંકુલમાં તિતલનાર્થ, મહાવીર સ્વામી, આદદનાર્થ, નતમનાર્થ, ચંદ્રપ્રભસ્વામીના જજનાલય છે. ૧૭૫ વર્ષણ જૂનું છે. ખનન તવધી કરી ત્યારે જલતો દદવો તનકળ્યો હતો તે આજે પર્ જલે છે. અહીં અમારી પાંચમી પંચતતર્થી ર્થઈ.

બધા મળીને ૭૩ કલ્યાર્કો તતર્થણકરોની ભૂમીના દિણન કયાણ અને પાંચ પંચતતર્થી કરી.

“અહો ભાગ્ય જાગ્યા અમારા…..”

ભાવ સાર્થે અબભલાર્ષા રાખીએ છીએ કે આવીજ રીતે બીજી વખત જાત્રા કરવાની તક મળે. આ બધી જાત્રા કરવી કઠીન છે. જજનાલયો સાંકડી ગલી ગલીમા હોય, િોધવા અઘરા પડે પર્ ગાઈડ સાર્થે હોવાર્થી બધુ િક્ય બન્ર્ું અને આ જાત્રા તો કરવા જેવીજ છે અને જીવન ભર ભૂલાિે નહીં.

 “રમાબહેન રમબર્કભાઈ, શુિીલાબહેન અતનલભાઈ, કાન્તાબહેન કપૂરભાઈ,

પુષ્પાબહેન જયંતીભાઈ, િારદાબહેન ના સાદર પ્રર્ામ”

લેખક: િારદાબહેનના ભાવભયાણ પ્રર્ામ

Download PDF on this article.