શ્રદ્ધાંજલી અને પ્રાથના-સભા સેવા

ઓશવાળ એસોસીએશન ઓફ યૂકે દ્રારા આપણી જ્ઞાતિના સભ્યો માટે શ્રદ્ધાંજલી અને પ્રાથના-સભા માટે ઓનલાઈન સેવા શરૂ કરવામા આવેલ છે. આ સેવાઓ આપણી જ્ઞાતિની સંસ્થા દ્રારા આપણા જ્ઞાતિજનૉ માટે ઉપલબ્ધ છે. આ સેવાઓનુ સંચાલન સેન્ટરમાથી કરવામા આવશે. આ સેવાઓ હોશિયાર ગાયકો દ્રારા પ્રસ્તુત કરવામા આવશે

આ સેવાઓ આપણા ઓશવાળ સમાજના બધાજ સભ્યો માટે ઉપલબ્ધ છે. આ સેવાઓ ઓશવાળ એસોશિયેશન ઓફ યૂ .કે.ની ઝૂમ સર્વિસ દ્વારા પ્રસારિત કરવામા આવશે. વધુ માહિતી અને બૂકિંગ માટે ઓશવાળ સેન્ટર ની ઓફિસના ફોન નંબર 01707643838 ઉપર સંપર્ક કરવા વિનંતિ છે.