Shri Rushabhji Na Pagle Pagle

Sunday 8th May 2022 at 10.00am

A very warm invitation to you all to join Pujya Shri Jayeshbhai Shah and the OAUK Shradhanjali team for a devotional Sunday Satsang Shri Rubhabhji Na Pagle Pagle by live webcast (Online) – to celebrate and appreciate the completion of Varshitap of the five Tapasvis of our Sangh accompanied with devotional Bhakti. All are kindly requested to join.
Sponsored by: Varshitap Tapasvis – Bijalben and Ashikbhai Pethraj Lakha Shah.

Also appreciating Tapasvis: Narendrabhai Hirji Shah, Ushaben Ramji Ladha Shah,  Ashikbhai Pethraj Lakha Shah, Bijalben Ashikbhai Shah, Maliniben Amritlal Shah.

Haste:  Aaron and Aarya – to celebrate the Varshitap of their parents Tapasvi Bijalben and Tapasvi Ashikbhai.                                   

Late Kasturben and Late Pethrajbhai Lakha Shah, Late Nimuben and Kantibhai, Late Bhavesh, Lakha Hemraj Parivar, Popatlal Lakhamshi Parivar and Nathoo Govindji Parivar.

શ્રી ઋષભજીના પગલે પગલે
રવિવાર ૮ મે ૨૦૨૨  સવારે ૧૦.૦૦ વાગ્યે
આપણાં  સંઘના પાંચ તપસ્વીઓના વર્ષીતપની પૂર્ણાહુતિની ઉજવણી કરવા અને અનુમોદના કરવા આપને પૂજ્ય શ્રી જયેશભાઈ શાહ અને OAUKની શ્રદ્ધાંજલિ ટીમ સાથે લાઇવ વેબકાસ્ટ દ્રારા (ઑનલાઇન) આયોજિત શ્રી ઋષભજીના પગલે પગલે ભાવવાહી સત્સંગમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે. આપ દરેકને લાભ લેવા વિનંતિ છે. 
સત્સંગ લાભાર્થી: વર્ષીતપના તપસ્વીઓ – બીજલબહેન અને આશીકભાઈ પેથરાજ લાખા શાહ. 
વર્ષીતપના તપસ્વીઓની અનુમોદના: નરેન્દ્રભાઈ હિરજી લાલજી શાહ, ઉષાબહેન રામજી લાધા શાહ, આશીકભાઈ પેથરાજ લાધા શાહ, બીજલબહેન આશિકભાઈ શાહ, માલિનીબહેન અમૃતલાલ શાહ. 
હસ્તે: આરન અને આર્યા – માતાપિતા, તપસ્વી બીજલબહેન અને તપસ્વી આશીકભાઈના વર્ષીતપ નિમિત્તે.

સ્વ. કસ્તુરબેન અને સ્વ. પેથરાજ લાખા શાહ, સ્વ. નીમુબહેન અને કાંતિભાઈ, સ્વ. ભાવેશ, લાખા હેમરાજ પરિવાર, પોપટલાલ લખમશી પરિવાર અને નથ્થુ ગોવિન્દજી પરિવાર.

You can watch the live stream on Oshwal YouTube channel.