OAUK Online Jain Pathshala Term 3 sessions will commence on
Monday, 14th June 2021 – Monday 23 August 2021- Time: 8.00-9.15pm
A course of seven sessions on 14th & 28th June , 12th and 26th July , 9th, 16th & 23rd August.
A great opportunity to learn about Chaityavandan and Ashtprakari Puja.
Pujya Shri Jayeshbhai will explain about the importance, rituals, meanings and pronunciation of Sutras and benefits of performing Chaityavan and Ashtprakari Puja. You will also have an opportunity to participate in Question and Answer sessions.
OAUK ઑનલાઇન જૈન પાઠશાળા ટર્મ ૩ ના વર્ગોની શરૂઆત થશે –
સોમવાર, ૧૪ જૂન ૨૦૨૧ – ૨૩ ઑગસ્ટ ૨૦૨૧ સમય: રાત્રે ૮.૦૦ – ૯.૧૫ વાગ્યે
૭ વર્ગનો અભ્યાસક્રમ – ૧૪ અને ૨૮ જૂન, ૧૨ અને ૨૬ જૂલાઈ, ૯, ૧૬ અને ૨૩ ઑગસ્ટ ૨૦૨૧.
ચૈત્યવંદન અને અષ્ટપ્રકારી પૂજા વિશે શીખવાની એક અનેરી તક.
પૂજ્ય શ્રી જયેશભાઈ શાહ ચૈત્યવંદન અને અષ્ટપ્રકારી પૂજાની મહત્ત્વતા, ક્રિયા, સૂત્રો ઉચ્ચારણ અને તેનાથી થતા લાભ વિશે સમજણ આપશે પ્રશ્નોના જવાબ મેળવવાની પણ આપને તક મળશે.
For Full Playlist of Video’s and Class Material Click Here.
No Need to Register – Join us Live on Oshwal YouTube Channel